બોમડીલા
સહેર અરુંચલ પ્રદેશ, બહેતર
બોમડીલા ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના પશ્ચિમ કમેંગ જિલ્લામાં આવેલું નગર છે. બોમડીલા ખાતે પશ્ચિમ કમેંગ જિલ્લાનું મુખ્યાલય છે.
બોમડીલા
Bomdila बोमडिला | |
---|---|
શહેર, જિલ્લામથક | |
અરુણાચલ પ્રદેશમાં સ્થાન, ભારત | |
અક્ષાંશ-રેખાંશ: 27°15′N 92°24′E / 27.25°N 92.4°ECoordinates: 27°15′N 92°24′E / 27.25°N 92.4°E | |
Country | ભારત |
રાજ્ય | અરુણાચલ પ્રદેશ |
જિલ્લો | પશ્ચિમ કમેંગ |
ઊંચાઇ | ૨,૨૧૭ m (૭૨૭૪ ft) |
વસ્તી (2001) | |
• કુલ | ૬,૬૮૫ |
સમય વિસ્તાર | IST (UTC+5:30) |
ISO 3166 ક્રમ | IN-AR |
વાહન નોંધણી | AR |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |