બ્રસેલ્સ
બેલ્જિયમનું પાટનગર
બ્રસેલ્સ યુરોપ ખંડમાં આવેલ એક શહેર છે, જેને સત્તાવાર રીતે બ્રસેલ્સ ક્ષેત્ર અથવા બ્રસેલ્સ-રાજધાની ક્ષેત્ર કહેવામાં આવે છે[૪][૫], બેલ્જિયમ દેશની રાજધાની અને યુરોપિયન યુનિયનની માનદ રાજધાની છે. તે ૧૯ મહાનગરપાલિકાઓ સહિત બેલ્જિયમનું સૌથી મોટું શહેર છે.[૬][૭]
બ્રસેલ્સ
| |
---|---|
બેલ્જિયમનું ક્ષેત્ર | |
| |
બ્રસેલ્સ શહેરનાં અલગ-અલગ રૂપો | |
| |
અન્ય નામો: | |
દેશ | બેલ્જિયમ |
Settled | c. 580 |
Founded | 979 |
Region | ૧૮ જુન ૧૯૮૯ |
સરકાર | |
• મંત્રી-પ્રધાનમંત્રી | ચાર્લ્સ પિક્વે (૨૦૦૪–) |
• ગવર્નર | જિન ક્લેમેંટ (૨૦૧૦–) |
• રાષ્ટ્રપતિ | એરિક થોમસ |
વિસ્તાર | |
• Region | ૧૬૧.૩૮ km2 (૬૨.૨ sq mi) |
ઊંચાઇ | ૧૩ m (૪૩ ft) |
વસ્તી (1 January 2017)[૩] | |
• Region | ૧૧,૯૧,૬૦૪ |
• ગીચતા | ૭,૦૨૫/km2 (૧૬,૮૫૭/sq mi) |
• મેટ્રો વિસ્તાર | ૧૮,૩૦,૦૦૦ |
સમય વિસ્તાર | UTC+૧ (મધ્ય યુરોપિયન સમય) |
• ઉનાળુ બચત સમય (DST) | UTC+૨ (મધ્ય યુરોપિયન સમય) |
ISO 3166-2:BE/ISO 3166 | BE-BRU |
વેબસાઇટ | www.brussels.irisnet.be |
બ્રસેલ્સની સ્થાપના ૧૦મી સદીના કિલ્લા નગરના રૂપમાં થઈ હતી, જેની ચર્લિમગનના એક વંશજ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી અને તેમાં દસ લાખ કરતાં વધુ રહેવાસીઓ હતા.[૮][૯][૧૦] બીજા વિશ્વ યુદ્ધના અંત પછી બ્રસેલ્સ આંતરરાષ્ટ્રીય રાજનીતિ માટેનું મુખ્ય કેન્દ્રીય બિંદુ રહ્યું છે. અહીં યુરોપિયન યુનિયનની મુખ્ય ઈમારતો[૧૧] સાથે સાથે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો)નું મુખ્ય મથક પણ છે.[૧૨]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Brussels". City-Data.com. મેળવેલ ૧૦ જાન્યુઆરી ૨૦૦૮.
- ↑ "Cheap flights to Brussels". Easyjet. મૂળ માંથી 2013-07-09 પર સંગ્રહિત. મેળવેલ ૧ જુન ૨૦૧૦. Check date values in:
|access-date=
(મદદ) - ↑ Population per municipality as of 1 January 2017 (XLS; 397 KB)
- ↑ "The Belgian Constitution (English version)" (PDF). Belgian House of Representatives. જાન્યુઆરી ૨૦૦૯. મૂળ (PDF) માંથી 2011-07-06 પર સંગ્રહિત. મેળવેલ ૫ જુન ૨૦૦૯.
Article 3: Belgium comprises three Regions: the Flemish Region, the Walloon Region and the Brussels Region. Article 4: Belgium comprises four linguistic regions: the Dutch-speaking region, the French speaking region, the bilingual region of Brussels-Capital and the German-speaking region.
Check date values in:|access-date=
(મદદ) - ↑ "Brussels-Capital Region: Creation". Centre d'Informatique pour la Région Bruxelloise (Brussels Regional Informatics Center). ૨૦૦૯. મૂળ માંથી 2009-04-29 પર સંગ્રહિત. મેળવેલ ૫ જુન ૨૦૦૯.
Since ૧૮ જુન ૧૯૮૯, the date of the first regional elections, the Brussels-Capital Region has been an autonomous region comparable to the Flemish and Walloon Regions.
Italic or bold markup not allowed in:|publisher=
(મદદ); Check date values in:|access-date=
(મદદ) (All text and all but one graphic show the English name as Brussels-Capital Region.) - ↑ It is the de facto EU capital as it hosts all major political institutions—though Parliament formally votes in Strasbourg, most political work is carried out in Brussels—and as such is considered the capital by definition. However, it should be noted that it is not formally declared in that language, though its position is spelled out in the Treaty of Amsterdam. See the section dedicated to this issue.
- ↑ "Welcome to Brussels". Brussels.org. મેળવેલ ૫ જુલાઈ ૨૦૦૯. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "History of Brussels". Brussels.org. મેળવેલ ૨૯ જુન ૨૦૧૦. Check date values in:
|access-date=
(મદદ) - ↑ Statistics Belgium; Population de droit par commune au 1 janvier 2008 (excel-file) Population of all municipalities in Belgium, as of ૧ જાન્યુઆરી ૨૦૦૮. Retrieved on ૧૮ ઓક્ટોબર ૨૦૦૮. [મૃત કડી]
- ↑ Statistics Belgium; De Belgische Stadsgewesten 2001 (pdf-file) Definitions of metropolitan areas in Belgium. The metropolitan area of Brussels is divided into three levels. First, the central agglomeration (geoperationaliseerde agglomeratie) with 1,451,047 inhabitants (2008-01-01, adjusted to municipal borders). Adding the closest surroundings (banlieue) gives a total of 1,831,496. And, including the outer commuter zone (forensenwoonzone) the population is 2,676,701. Retrieved on ૧૮ ઓક્ટોબર ૨૦૦૮. [મૃત કડી]
- ↑ "Protocol (No 6) on the location of the seats of the institutions and of certain bodies, offices, agencies and departments of the European Union, Consolidated version of the Treaty on the Functioning of the European Union, OJ C 83, 30.3.2010, p. 265–265". EUR-Lex. ૩૦ માર્ચ ૨૦૧૦. મેળવેલ ૩ ઓગસ્ટ ૨૦૧૦.
- ↑ "Europe | Country profiles | Country profile: Belgium". બીબીસી ન્યુઝ. ૧૪ જુન ૨૦૧૦. મેળવેલ ૨૯ જુન ૨૦૧૦. Check date values in:
|access-date=
and|date=
(મદદ)