બેલ્જિયમ
બેલ્જીયમ યુરોપ ખંડમાં આવેલ એક દેશ છે, જેની રાજધાની બ્રસેલ્સ ખાતે આવેલ છે. આ દેશ યુરોપિયન યુનિયનનું સ્થાપક રાષ્ટ્ર છે. અહીં યુરોપિયન યુનિયન અને નૅટો જેવી સંસ્થાઓની વડી કચેરીઓ આવેલી છે. આ દેશ જર્મનીક અને લેટિન યુરોપ વચ્ચેની દીવાલ સમાન છે. ફ્રાંસ, જર્મની, લક્ઝેમ્બર્ગ અને નેધરલેન્ડ જેવા દેશો આ દેશની આસપાસ આવેલ હોવાથી ડચ, ફ્રેંચ, જર્મન જેવી ભાષા બોલવામાં આવે છે.
બેલ્જીયમની રાજાશાહી Koninkrijk België Royaume de Belgique Königreich Belgien | |
---|---|
રાષ્ટ્રગીત: "ધ બ્રાબેકોન" (ધ સોન્ગ ઓફ બ્રેબેન્ટ) | |
રાજધાની and largest city | બ્રસેલ્સ |
અધિકૃત ભાષાઓ | ડચ, ફ્રેંચ, જર્મન |
સરકાર | સંવૈધાનીક રાજાશાહી |
સ્વતંત્રતા | |
• જળ (%) | ૬.૪ |
વસ્તી | |
• ૨૦૦૫ અંદાજીત | ૧૦,૪૪૫,૮૫૨ (૭૭મો) |
• ૨૦૦૫ વસ્તી ગણતરી | ૧૦,૪૪૫,૮૫૨ |
GDP (PPP) | ૨૦૦૪ અંદાજીત |
• કુલ | $316.2 billion (૩૦મો) |
• Per capita | $૨૯,૭૦૭ (૧૪મો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩) | 0.૯૪૫ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૯મો |
ચલણ | યુરો (EUR) |
સમય વિસ્તાર | UTC+1 (CET) |
• ઉનાળુ (DST) | UTC+2 (CEST) |
ટેલિફોન કોડ | 32 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .be |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |