ભરત (મહાભારત)
મહાભારતનું પાત્ર
હિંદુ ધર્મના મહાગ્રંથ મહાભારતમાં ભરત (સંસ્કૃત: भरत)[૧][૨] પાંડવો અને કૌરવોના પૂર્વજ અને શંકુતલા-દુષ્યંતના પુત્ર છે,[૩] અને ભરતની વાર્તા સૌપ્રથમ મહાભારતના આદિ પર્વમાં વર્ણવવામાં આવી છે.[૪][૫] ભરતના જન્મ અને માતા-પિતાની કથા કાલિદાસના અભિજ્ઞાનશાંકુતલમ નાટકમાં વર્ણવાઇ છે.
ભરત | |
---|---|
સમ્રાટ | |
સિંહ બાળ જોડે રમતો બાળ ભરત રાજા રવિ વર્માનું ચિત્ર | |
પુરોગામી | દુષ્યંત |
જન્મ | કણ્વ મુનિનો આશ્રમ |
જીવનસાથી | સુનંદા |
વંશ | ચંદ્ર |
પિતા | દુષ્યંત |
માતા | શકુંતલા |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Mahabharata, Adi Parva, Sambhava Parva
- ↑ Mahabharata, Adi Parva, Sambhava Parva (in Sanskrit)
- ↑ Singh, U. (2009), A History of Ancient and Medieval India: From the Stone Age to the 12th Century, Delhi: Longman, p. 187, ISBN 978-81-317-1677-9, https://books.google.com/books?id=H3lUIIYxWkEC
- ↑ Apte, Vaman Shivaram (1959). "भरतः". Revised and enlarged edition of Prin. V. S. Apte's The practical Sanskrit-English dictionary. Poona: Prasad Prakashan. મૂળ માંથી 2016-01-13 પર સંગ્રહિત. મેળવેલ 2020-01-15.
- ↑ Buitenen, J. A. B. van (1973). "Introduction". Mahabharata Book I: The book of beginnings. University of Chicago Press. ISBN 9780226846637. CS1 maint: discouraged parameter (link)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |