ભાતસા નદી
ભાતસા નદી એ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના થાણા જિલ્લામાં વહેતી એક નદી છે. આ નદીને ભાતસઈ નદી પણ કહેવામાં આવે છે. આ નદીમાં ચોરણા નદી, ભારંગી નદી અને ભુમરી નદી (ઉપનદીઓ)નો સંગમ થાય છે. આ નદી પર ચોરણા અને ભાતસા નદીઓના સંગમ પાસે બાંધવામાં આવેલ બંધ (ડેમ) ભાતસા બંધ કહેવાય છે. આ બંધમાંથી મુંબઇ શહેર માટે પાણી પુરવઠો અને વીજળી પેદા કરવામાં આવે છે.
ભાતસા નદી ભાતસઈ નદી | |
---|---|
સ્થાનિક નામ | भातसा नदी (મરાઠી) |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
ઉપનદીઓ | |
• ડાબે | ચોરણા નદી, ભારંગી નદી અને ભુમરી નદી |
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |