ભારતીય જ્ઞાનપીઠ

પ્રકાશક

ભારતીય જ્ઞાનપીઠ ભારતીય સાહિત્યનો સૌથી વિશ્વસનીય મંચ ગણાય છે. ભારતીય જ્ઞાનપીઠ સાહિત્યિક પુસ્તકોના પ્રકાશનનું તેમ જ સંશોધનનું કાર્ય કરે છે. આ ઉપરાંત આ સંસ્થા જ્ઞાનપીઠ પુરસ્કાર તથા મૂર્તિદેવી પુરસ્કાર નામના બે પુરસ્કાર પણ નિયમિતપણે દર વર્ષૈ પ્રદાન કરે છે, જે સાહિત્યના ક્ષેત્રમાં ઉચ્ચકક્ષાનું યોગદાન આપનારા સાહિત્યકારોને આપવામાં આવતા સર્વોચ્ચ પુરસ્કારોમાંથી એક છે. આ સંસ્થાની સ્થાપના ઇ. સ. ૧૯૪૪ના વર્ષમાં થઈ હતી. શાહુ શાંતિ પ્રસાદ જૈન આ સંસ્થાના સ્થાપક હતા.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો