ભારતીય રિઝર્વ બેંક

bank rate policy


ભારતીય રિઝર્વ બેંક અથવા ટુંકમાં આર.બી.આઇ. (RBI) ભારતની કેન્દ્રીય બેંક છે જે રૂપિયાની અને $ ૨૮૭.૩૭ (૨૦૦૯ પ્રમાણે) અબજ અરક્ષિત ચલણી નાણાને લગતી નાણાંકીય નીતિનું નિયમન કરે છે. આ નાણાકીય સંસ્થાની સ્થાપના બ્રિટિશ રાજ દરમ્યાન ૧ એપ્રિલ ૧૯૩૫ના રોજ ભારતીય રિઝર્વ બેંક ધારા, ૧૯૩૪ની જોગવાઈઓ અંતર્ગત થઈ હતી[] અને તે ભારત સરકારની વિકાસ નીતિઓમાં અગત્યનો ભાગ ભજવે છે. શક્તિકાંત દાસ હાલમાં રિઝર્વ બેંકના ગવર્નર છે, ઉર્જિત પટેલે ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ રાજીનામું આપતા સરકારે ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે શક્તિકાંત દાસને ગવર્નર પદે નિયુક્ત કર્યા.[].

ભારતીય રિઝર્વ બેંક
Logo of RBI મુંબઈ ખાતે આવેલું રિઝર્વ બેંકનું વડું મથક
Logo of RBI મુંબઈ ખાતે આવેલું રિઝર્વ બેંકનું વડું મથક
Headquarters મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત
Coordinates 18°55′58″N 72°50′13″E / 18.93278°N 72.83694°E / 18.93278; 72.83694Coordinates: 18°55′58″N 72°50′13″E / 18.93278°N 72.83694°E / 18.93278; 72.83694
સ્થાપના ૧ એપ્રિલ ૧૯૩૫
ગવર્નર શક્તિકાંત દાસ
Central bank of ભારત
ચલણી નાણું ભારતીય રૂપિયો Symbol:
ISO 4217 Code INR
અનામત મૂડી $૨૮૭.૩૭ અબજ(૨૦૦૯)
Base borrowing rate ૫.૨%
Base deposit rate ૯.૫%
[[]] rbi.org.in
રિઝર્વ બેંક ભારતની સર્વોચ્ચ બેંક છે

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  1. "58G" (PDF). મેળવેલ ૨૦ ઓગસ્ટ ૨૦૧૦.
  2. "શક્તિકાંત દાસ છે રિઝર્વ બેન્કના નવા ગવર્નર; એમણે નોટબંધી કાયદો લાગુ કર્યો હતો". સમાચાર. ચિત્રલેખા. ૧૧ ડિસેમ્બર ૨૦૧૮. મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૮.