ભાવનગર-મહુવા રેલ્વે લાઈન

ભાવનગર-મહુવા રેલ્વે લાઇન એ ભાવનગર સ્ટેટ રેલ્વે દ્વારા ૧૮૮૦ના વર્ષથી ચલાવવામાં આવતી મીટર-ગેજ સેવા હતી. જેને ભારતની આઝાદી પછી ગુજરાત રાજ્યના પશ્ચિમ રેલ્વેના ભાવનગર વિભાગમાં ભદલી નાખવામાં આવી હતી. ૧૯૮૭ના વર્ષ દર્મયાન આ સેવાને ખોટ કરતી જાહેર કરીને કાયમી ઘોરણે બંધ કરી દેવામાં આવી અને ૧૯૯૦ના દાયકા દરમ્યાન એ જગ્યાએથી પાટા પણ ઉખેડી નાખવામાં આવ્યા છે.

ભાવનગર-મહુવા વિભાગ
ભાવનગર ટર્મીનસ
જુના બંદર રોડ - લેવલ ક્રોસીંગ
રોડ - લેવલ ક્રોસીંગ
રૂવાપરી રોડ - લેવલ ક્રોસીંગ
પ્રભુદાસતળાવ - બોરડીગેટ રોડ - લેવલ ક્રોસીંગ
શીશુવિહાર સર્કલ - બોરડીગેટ રોડ - લેવલ ક્રોસીંગ
શીશુવિહાર સર્કલ - ગીતાચોક રોડ - લેવલ ક્રોસીંગ
માણેકવાડી (ભાવનગર શહેર)
ક્રેસંટ સર્કલ - ડોનચોક રોડ - લેવલ ક્રોસીંગ
ક્રેસંટ સર્કલ - મેઘાણી સર્કલ રોડ - લેવલ ક્રોસીંગ
રબર ફેક્ટરી - ડીએસપી ઓફીસ રોડ - લેવલ ક્રોસીંગ
રબર ફેક્ટરી - રાધામંદિર રોડ - લેવલ ક્રોસીંગ
તખ્તેશ્વર (ભાવનગર શહેર)
ગોળીબાર હનુમાન મંદિર - આતાભાઇ રોડ - લેવલ ક્રોસીંગ
રૂપાણી - આતાભાઇ રોડ - લેવલ ક્રોસીંગ
સરદારનગર - હીલડ્રાઇવ રોડ - લેવલ ક્રોસીંગ
કૃષ્ણનગર (ભાવનગર શહેર)
કંસારાનું નાળુ
અધેવાડા
માલેશ્રી (નદી)
૨૦ બુધેલ
માલેશ્રી (નદી)
૨૫ કોબડી
માલેશ્રી (નદી)
૨૮ ભંડારીયા
તણસા
૩૦ ત્રાપજ
શેત્રુંજી નદી
તળાજા
બોરડા
માલણ નદી
૯૫ મહુવા

સંદર્ભ ફેરફાર કરો