ભિવંડી
ભિવંડી (મરાઠી/હિંદી: भिवंडी, ઉર્દૂ : بھونڈی) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા થાણા જિલ્લામાં આવેલું એક શહેર છે. આ શહેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૩ પર મુંબઈની સીમાથી ૨૦ કિલોમીટર દૂર ઈશાન તરફ આવેલું છે. તેના અક્ષાંશ-રેખાંશ ૧૯.૨૯૬૬૬૪° N ૭૩.૦૬૩૧૨૧° E છે.
આ શહેર ખાતે ભિવંડી તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ભિવંડી તાલુકાનો નકશો સંગ્રહિત ૨૦૧૫-૦૫-૨૭ ના રોજ વેબેક મશિન
- ભિવંડી તાલુકા વિષયક માહિતી - મહારાષ્ટ્ર સરકાર ગેઝેટિયર
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |