ભૂંટર એક શહેર અને નગર પંચાયત છે, જે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લૂ જિલ્લામાં આવેલ છે. અહીં આ વિસ્તારનું હવાઈમથક (કુલ્લુ-મનાલી હવાઈમથક) આવેલ છે, જે ભૂંતર એરપોર્ટ તરીકે પણ ઓળખાય છે. આ કુલ્લુ-મનાલી એરપોર્ટ કુલ્લુ, મનાલી આવતા પર્યટકોને હવાઈ સેવા પૂરી પાડે છે.[]

ભુંતર
શહેર
ભુંતર is located in Himachal Pradesh
ભુંતર
ભુંતર
ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યમાં ભુંતર
ભુંતર is located in ભારત
ભુંતર
ભુંતર
ભુંતર (ભારત)
અક્ષાંશ-રેખાંશ: 31°52′N 77°09′E / 31.86°N 77.15°E / 31.86; 77.15
દેશ ભારત
રાજ્યહિમાચલ પ્રદેશ
જિલ્લોકુલ્લુ
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૪,૪૭૫
ભાષાઓ
 • અધિકૃતહિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
ભુંતર ખાતે બિયાસ નદી અને પાર્વતી નદીનો સંગમ.

વર્ષ ૨૦૦૫ની ભારત દેશની વસતી ગણતરી અનુસાર[] ભૂંતરની કુલ વસ્તી ૫૨૬૦ હતી. જેમાં પુરુષોની વસ્તી ૫૫ % અને સ્ત્રીઓની વસ્તી ૪૫ % છે. ભૂંતર ખાતે સરેરાશ સાક્ષરતા દર ૮૦% છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫ % કરતાં વધારે છે. આમાં પુરુષ સાક્ષરતા દર ૮૪ % અને સ્ત્રી સાક્ષરતા દર ૭૬ % છે. ૧૧% વસ્તીની ઉંમર ૬ વર્ષ કરતાં ઓછી છે. ભૂંતર ખાતે એક એરપોર્ટ છે, જે દિલ્હી જેવા મોટા શહેરોને અહીંના વિસ્તાર કસોલ, મણિકર્ણ, મનાલી, કુલ્લૂ સાથે વિમાનસેવા દ્વારા જોડે છે.


સંદર્ભો

ફેરફાર કરો
  1. "Kullu". Airport Authority of India. મૂળ માંથી 2014-03-23 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ માર્ચ ૨૦૧૪.
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮.