કસોલ
ભારતનું ગામ
કસોલ (અંગ્રેજી: Kasol) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લૂ જિલ્લામાં આવેલું નાનકડું નગર છે[૧]. આ નગર પાર્વતી ખીણ ખાતે પાર્વતી નદીના કિનારે ભુંતર થી મણિકરણ જતા માર્ગ પર આવેલ છે. કસોલ કુલ્લૂ થી પૂર્વ દિશામાં આશરે ૪૨ કિલોમીટર જેટલા અંતરે દરિયાઈ સપાટી થી ૧૬૪૦ મીટર (૫૩૮૦ ફૂટ) જેટલી ઊંચાઈ પર સ્થિત છે. કસોલ પર્યટકોમાં ગિરિમથક તરીકે જાણીતું છે તેમ જ ઘણા પર્યટકો બાજુમાં આવેલા ગ્રહણ અને તોશ ગામની મુલાકાત પણ લે છે.
કસોલ | |
---|---|
ગામ | |
કસોલ ખાતેથી દેખાતી પર્વત શૃંખલાઓનું દૃશ્ય | |
અક્ષાંશ-રેખાંશ: 32°00′35″N 77°18′55″E / 32.00972°N 77.31528°E | |
દેશ | ભારત |
રાજ્ય | હિમાચલ પ્રદેશ |
જિલ્લો | કુલ્લૂ જિલ્લો |
ઊંચાઇ | ૧,૬૪૦ m (૫૩૮૦ ft) |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી અંગ્રેજી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
ટેલિફોન કોડ | 01907 |
વાહન નોંધણી | HP- |
નજીકનું શહેર | કુલ્લૂ |
કસોલ ખાતે સાર પાસ ટ્રેક માટેનો બેઝ કેમ્પ આવેલ છે, જ્યાંથી સારપાસ ટ્રેકની શરૂઆત કરવામાં આવે છે.
આબોહવા
ફેરફાર કરોહવામાન માહિતી કસોલ, હિમાચલ પ્રદેશ | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહિનો | જાન | ફેબ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઓક્ટ | નવે | ડિસે | વર્ષ |
સરેરાશ મહત્તમ °C (°F) | 11.6 (52.9) |
14.2 (57.6) |
18.8 (65.8) |
24 (75) |
28.2 (82.8) |
29.3 (84.7) |
25.9 (78.6) |
25 (77) |
24.6 (76.3) |
22.2 (72.0) |
18.3 (64.9) |
14.2 (57.6) |
21.4 (70.4) |
દૈનિક સરેરાશ °C (°F) | 7.4 (45.3) |
9.7 (49.5) |
14 (57) |
18.7 (65.7) |
22.9 (73.2) |
24.3 (75.7) |
22.3 (72.1) |
21.7 (71.1) |
20.6 (69.1) |
17.5 (63.5) |
13.3 (55.9) |
9.7 (49.5) |
16.8 (62.3) |
સરેરાશ ન્યૂનતમ °C (°F) | 3.2 (37.8) |
5.2 (41.4) |
9.2 (48.6) |
13.4 (56.1) |
17.6 (63.7) |
19.4 (66.9) |
18.8 (65.8) |
18.4 (65.1) |
16.7 (62.1) |
12.8 (55.0) |
8.4 (47.1) |
5.3 (41.5) |
12.4 (54.3) |
સરેરાશ precipitation મીમી (ઈંચ) | 111 (4.4) |
108 (4.3) |
155 (6.1) |
103 (4.1) |
100 (3.9) |
93 (3.7) |
324 (12.8) |
276 (10.9) |
160 (6.3) |
70 (2.8) |
27 (1.1) |
55 (2.2) |
૧,૫૮૨ (62.6) |
સ્ત્રોત: Climate-Data.org (altitude: 1582m)[૨] |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ NREGA report
- ↑ "Kasol - Climate graph, Temperature graph, Climate table". Climate-Data.org. મેળવેલ ૧૦ માર્ચ ૨૦૧૬.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર કસોલ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.