ભુખી નદી ભારત દેશના પશ્ચિમમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ નદી કચ્છ જિલ્લાના અંગીયા ગામ પાસેથી નીકળે છે. તેના તટની મહત્તમ લંબાઇ ૨૮ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૫૬ ચોરસ કિમી છે.[]

ભુખી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૨૮ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધભૂખી બંધ

આ નદી પર ભૂખી બંધ આવેલો છે.[]

  1. "ભુખી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-01-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ ડિસેમ્બર ૨૦૧૫.
  2. "ભૂખી જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ ડિસેમ્બર, ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)