ભુજ હવાઇમથક
ભુજ હવાઈ મથક ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલું હવાઇમથક છે. પહેલા આ હવાઈમથક ભુજ રુદ્રમાતા એર ફોર્સ બેસ જેની સાથે તે રન વે (હવાઈ પટ્ટી વહેંચે છે) બે બંકર કે ઈમારતોમાં બનેલું હતું. રસ્તાની એક તરફ ઈંડિયન એયરલાઈંસનું બંકર છે અને બીજી તરફ જેટ એયરવેઝનું બંકર છે. ત્યાંથી કોઈક વાહન દ્વારા ભારતીય વાયુસેનાના મેદાન પાર કરાવીને પ્રસ્થાન ઈમારત તરફ લઈ જાય છે. છેલ્લા અમુક વર્ષોથી એક યોગ્ય એવું ટર્મિનલ બનાવાયું છે જેમાં પાર્કિંગ અને પીક અપ અને ડ્રોપ આઉટની વ્યવસ્થા છે.
ભુજ હવાઇમથક | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
સારાંશ | |||||||||||
હવાઇમથક પ્રકાર | લશ્કરી/જાહેર | ||||||||||
સંચાલક |
| ||||||||||
વિસ્તાર | ભુજ | ||||||||||
સ્થાન | ભુજ, કચ્છ જિલ્લો | ||||||||||
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ) | ૨૫૭ ft / ૭૮ m | ||||||||||
અક્ષાંશ-રેખાંશ | 23°17′16″N 069°40′13″E / 23.28778°N 69.67028°E | ||||||||||
રનવે | |||||||||||
|
૨૦૦૧માં કચ્છમાં આવેલ ભૂકંપમાં આ હવાઇમથકની મદદ વડે રસદ પહોંચાડાઈ હતી. આ હવાઈ મથકને શ્યામજી કૃષ્ણ વર્માનું નામ અપાયું છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |