ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા


ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(PRL) એ રાષ્ટ્રિય કક્ષાની અવકાશ વિજ્ઞાન અને તેના સંબંધી વિષયો પર સંશોધન કરતી સંસ્થા છે. આ સંસ્થાની સ્થાપના ૧૧ નવેમ્બર, ૧૯૪૭માં ડૉ. વિક્રમ સારાભાઈએ કરી હતી.

ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા
સ્થાપના૧૧ નવેમ્બર, ૧૯૪૭
મુખ્ય મથકઅમદાવાદ
23°01′N 72°30′E / 23.02°N 72.5°E / 23.02; 72.5
સંચાલનજે. એન. ગોસ્વામી
ટુંકુ નામપી.આર.એલ.(PRL)
અધિકૃત ભાષાઅંગ્રેજી, હિન્દી
વેબસાઇટપી.આર.એલ