મઊ
મઊ (હિંદી: मऊ) તરીકે ઓળખાતું આ નગર પહેલાં મઊનાથ ભંજન (હિંદી: मऊनाथ भंजन) તરીકે ઓળખાતું હતું. મઊ નગરમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના મઊ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. આ શહેર ઘઘરા (સરયુ) નદીના કિનારે આવેલું એક નાનું ઔદ્યોગિક કેન્દ્ર છે. શહેરની વચ્ચેથી તામસા નદી પસાર થાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |