મણિપુરના જિલ્લાઓની યાદી

મણિપુર રાજ્યને કુલ ૧૬ જિલ્લાઓમાં વિભાજીત કરવામાં આવેલું છે. શરૂઆતમાં કુલ નવ જ જિલ્લા હતા, પરંતુ ૯ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ૭ નવા જિલ્લાઓની રચના થતા જિલાઓની કુલ સંખ્યા ૧૬ થઈ.[૧]

મણિપુરના જૂના ૯ જિલ્લા દર્શાવતો નક્શો, હવે ૧૬ જિલ્લા છે

વિભાગો અને જિલ્લાઓ ફેરફાર કરો

જિલ્લાઓ ફેરફાર કરો

મણિપુર રાજ્યના ૧૬ જિલ્લાઓ નીચે મુજબ છે:

સંજ્ઞા જિલ્લો વડું મથક વસ્તી (૨૦૧૧)[૨] વિસ્તાર (ચો. કિ.મી.) ગીચતા (/ચો. કિ.મી.) અધિકૃત વેબસાઇટ
BI વિષ્ણુપુર વિષ્ણુપુર ૨૪૦૩૬૩ ૪૯૬ ૪૧૫ http://bishnupur.nic.in/
TH થૌબલ થૌબલ ૪૨૦૫૧૭ ૫૧૪ ૭૧૩ http://thoubal.nic.in/
EI ઇમ્ફાલ પૂર્વ પોરોમપાટ, ઇમ્ફાલ ૪૫૨૬૬૧ ૭૧૦ ૫૫૫ http://imphaleast.nic.in/ સંગ્રહિત ૨૦૨૦-૦૬-૦૮ ના રોજ વેબેક મશિન
WI ઇમ્ફાલ પશ્ચિમ લામ્ફેલપાટ, ઇમ્ફાલ ૫૧૪૬૮૩ ૫૧૯ ૮૪૭ http://imphalwest.nic.in/
SE સેનાપતિ સેનાપતિ ૩૫૪૭૭૨ ૩૨૬૯ ૧૧૬ http://Senapati.nic.in/
UK ઉખરુલ ઉખરુલ ૧૮૩૧૧૫ ૪૫૪૭ ૩૧ http://ukhrul.nic.in/
CD ચંડેલ ચંડેલ ૧૪૪૦૨૮ ૩૩૧૭ ૩૭ http://chandel.nic.in/
CC ચુરાચાંદપુર ચુરાચાંદપુર ૨૭૧૨૭૪ ૪૫૭૪ ૫૦ http://churachandpur.nic.in/ સંગ્રહિત ૨૦૧૮-૦૭-૧૬ ના રોજ વેબેક મશિન
TA તમેન્ગલોન્ગ તમેન્ગલોન્ગ ૧૪૦૧૪૩ ૪૩૯૧ ૨૫ http://tamenglong.nic.in/
હજુ નક્કી નથી થઈ જીરીબામ જીરીબામ સર્વે બાકી બાકી બાકી હજુ બનાવવાની બાકી. ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાંથી છૂટો પાડીને બનાવ્યો.
KPI કાંગપોક્પી (સદર હિલ્સ) કાંગપોક્પી સર્વે બાકી બાકી બાકી હજુ બનાવવાની બાકી. સેનાપતિ જિલ્લામાંથી છૂટો પાડીને બનાવ્યો.
KAK કાકચિંગ કાકચિંગ સર્વે બાકી બાકી બાકી http://www.kakching.nic.in/ સંગ્રહિત ૨૦૧૭-૦૨-૦૨ ના રોજ વેબેક મશિન
હજુ નક્કી નથી થઈ તેંગ્નૌપાલ તેંગ્નૌપાલ સર્વે બાકી બાકી બાકી હજુ બનાવવાની બાકી. ચંડેલ જિલ્લામાંથી છૂટો પાડીને બનાવ્યો.
હજુ નક્કી નથી થઈ કામજોન્ગ કામજોન્ગ સર્વે બાકી બાકી બાકી હજુ બનાવવાની બાકી. ઉખરુલ જિલ્લામાંથી છૂટો પાડીને બનાવ્યો.
હજુ નક્કી નથી થઈ નોની લોન્ગમેઇ સર્વે બાકી બાકી બાકી હજુ બનાવવાની બાકી. તમેન્ગલોન્ગ જિલ્લામાંથી છૂટો પાડીને બનાવ્યો.
PZ ફેરઝાલ ફેરઝાલ સર્વે બાકી બાકી બાકી હજુ બનાવવાની બાકી. ચુરાચાંદપુર જિલ્લામાંથી છૂટો પાડીને બનાવ્યો.

References ફેરફાર કરો

  1. Esha Roy (૨૦ ડિસેમ્બર ૨૦૧૬). "Simply put: Seven new districts that set Manipur ablaze". સમાચાર. ઇન્ડિયન એક્સ્પ્રેસ (અંગ્રેજી દૈનિક). મેળવેલ ૨૧ માર્ચ ૨૦૧૭.
  2. "Ranking of Districts by Population Size, 2001 and 2011" (XLS). The Registrar General & Census Commissioner, India, New Delhi-110011. 2010–2011. મેળવેલ 18 સપ્ટેમ્બર 2011.CS1 maint: date format (link)

] ૪૭