મદુરાઇ જિલ્લો

ભારતના તામિલ નાડુ રાજ્યનો એક જિલ્લો

મદુરાઇ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના ૩૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. મદુરાઇ જિલ્લાનું મુખ્ય મથક મદુરાઇ નગર ખાતે આવેલું છે.