મનુ હિંદુ ધર્મમાં વિવિધ અર્થ ધરાવે છે. પુરાણો અનુસાર, તે પ્રાચીન મનુષ્યનું સૂચન કરે છે. મનુષ્ય માટેનો સંસ્કૃત શબ્દ मानव (IAST: mānava) નો અર્થ 'મનુ ના' અથવા 'મનુના સંતાનો' થાય છે.[૧] પછીના લખાણોમાં મનુ પૃથ્વી પરના દરેક યુગના એક અવતારી પુરુષ તરીકે વર્ણવાયા છે.[૧] મનુસ્મૃતિમાં મનુ - સ્વયંભૂ તરીકે અને બ્રહ્માના માનસ પુત્ર તરીકે દર્શવવામાં આવ્યા છે.[૨]

મનુ
મનુ
મનુ અને સાત સાધુઓને મહાપૂરથી બચાવતો વિષ્ણુનો મત્સ્ય અવતાર
માહિતી
લિંગપુરુષ
ધર્મહિંદુ

સંદર્ભફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Roshen Dalal (૨૦૧૦). Hinduism: An Alphabetical Guide. Penguin Books. પાનાઓ ૨૪૨. ISBN 978-0-14-341421-6.
  2. Roshen Dalal (૨૦૧૦). The Religions of India: A Concise Guide to Nine Major Faiths. Penguin Books. પાનાઓ ૨૨૯. ISBN 978-0-14-341517-6.