મહાકાલી રાજમાર્ગ (નેપાળી: महाकाली राजमार्ग; અંગ્રેજી:Mahakali Highway) નેપાળ દેશના પશ્ચિમી ભાગમાં આવેલ એક રાષ્ટ્રીય ધોરી માર્ગ છે. આ માર્ગ હિમાલયના ઓછી ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલ અપિ નગરપાલિકા સાથે પશ્ચિમી તરાઈ પ્રદેશમાં આવેલા ધાનાગઢીને ૩૨૫ કિલોમીટર જેટલા લાંબા પહાડી માર્ગ દ્વારા જોડે છે અને અંતે દક્ષિણ દિશામાં ધાનાગઢી ખાતે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્ય ધોરી માર્ગ નં. ૯૦ સાથે પણ જોડાય છે. મહાકાલી ધોરી માર્ગ ધારચુલા જિલ્લામાં આવેલા ટિનકર સુધી ૯૦ કિલોમીટર જેટલા અંતર સુધી લંબાવવા માટે દરખાસ્ત કરવામાં આવેલ છે.[૧][૨]

NPL H14.svg
મહાકાલી રાજમાર્ગ
માર્ગ માહિતી
લંબાઈ૦ કિ.મી. (૦ માઇલ)
મહત્વનાં જોડાણો
પ્રારંભઅપિ નગરપાલિકા, ધારચુલા જિલ્લો, નેપાળ
પ્રારંભધાનાગઢી, સપ્તરી જિલ્લો, નેપાળ
સ્થાન
પ્રાથમિક
ગંતવ્યસ્થાનો:
પાટન નગરપાલિકા, અમરગઢી
Highway system
Roads in Nepal

સંદર્ભોફેરફાર કરો

  1. "Archived copy". મૂળ માંથી ૨૦૧૬-૦૭-૦૯ પર સંગ્રહિત.CS1 maint: archived copy as title (link)
  2. "Existing Highway and Proposed Extension". Department of Roads Nepal. મેળવેલ ૧ જુન ૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)