મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગર વિશ્વવિદ્યાલય

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં વિભાગમાં આવેલા ભાવનગર જિલ્લાના વહીવટી મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની રાજધાનીના શહેર ભાવનગર ખાતે આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગર વિશ્વવિદ્યાલય પહેલા ભાવનગર વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત હતી. ગુજરાત સરકારે મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગર વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી. વિશ્વવિદ્યાલય ૩ કેમ્પસમાં ફેલાયેલ છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગર વિશ્વવિદ્યાલય
પ્રકારજાહેર
સ્થાપના૧૯૭૮
વાઇસ-ચાન્સેલરમહિપતસિંહ ચાવડા
સ્થાનભાવનગર, ગુજરાત, ભારત
કેમ્પસશહેરી
વેબસાઇટભાવનગર યુનિવર્સિટી

સ્થળફેરફાર કરો

મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગર વિશ્વવિદ્યાલય ભાવનગર, જી. ભાવનગરમાં આવેલી છે. ભાવનગર ગુજરાતના અન્ય શહેરો સાથે રેલ્વે, હવાઇમાર્ગે તેમજ રોડ માર્ગે સારી રીતે જોડાયેલું છે.

અનુસ્નાતક ભવનો તથા સંલગ્ન કોલેજોફેરફાર કરો

અનુસ્નાતક ભવનોફેરફાર કરો

સંલગ્ન કોલેજફેરફાર કરો

સંગ્રહાલયફેરફાર કરો

માન્યતા પ્રાપ્ત સ્નાતક કોલેજોફેરફાર કરો

યુનિવર્સિટીના કુલપતિશ્રીઓફેરફાર કરો


ડૉ. એચ.એન. વાઘેલા
મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગર વિશ્ચવિદ્યાલયના ૧૪મા કુલપતિશ્રી
જન્મતારીખ
Residence ભાવનગર