મહારાણા પ્રતાપ હવાઈમથક, ઉદયપુર
મહારાણા પ્રતાપ હવાઈમથક અથવા ઉદયપુર એરપોર્ટ અથવા દાબોક હવાઈઅડ્ડા (આઇએટીએ: UDR, ICAO: VAUD) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના મુખ્ય શહેર ખાતે સ્થિત એક સ્થાનિક હવાઈમથક (વિમાનક્ષેત્ર) છે. તે ઉદયપુર શહેરથી ૨૨ કિ.મી. (૧૪ માઇલ) જેટલા અંતરે પૂર્વ દિશામાં સ્થિત થયેલ છે.[૧] હવાઈમથકનું નામકરણ ભારત દેશના રાજસ્થાન રાજ્યના મેવાડના એક પરાક્રમી શાસક મહારાણા પ્રતાપના નામ પરથી કરવામાં આવેલ છે.[૨]
મહારાણા પ્રતાપ હવાઈમથક दाबोक हवाई अड्डा उदयपुर हवाई अड्डा Maharana Pratap Airport | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
સારાંશ | |||||||||||
હવાઇમથક પ્રકાર | જાહેર | ||||||||||
સંચાલક | ભારતીય વિમાનપતન પ્રાધિકરણ | ||||||||||
વિસ્તાર | ઉદયપુર | ||||||||||
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ) | ૧,૬૮૪ ft / ૫૧૩ m | ||||||||||
અક્ષાંશ-રેખાંશ | 24°37′04″N 073°53′46″E / 24.61778°N 73.89611°E | ||||||||||
વેબસાઈટ | http://www.airportsindia.org.in/allAirports | ||||||||||
નકશો | |||||||||||
રનવે | |||||||||||
| |||||||||||
આંકડાઓ (2014) | |||||||||||
| |||||||||||
સ્ત્રોત: ભારતીય વિમાનપતન પ્રાધિકરણ |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સંગ્રહિત ૨૦૧૨-૦૭-૨૪ ના રોજ archive.today ઉદયપુર હવાઈમથક
- ↑ http://www.aai.aero/traffic_news/traffic_news_2014.jsp સંગ્રહિત ૨૦૧૫-૦૧-૦૩ ના રોજ વેબેક મશિન ઉદયપુર હવાઈમથક]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |