મહુવા બીચ અથવા દરિયાકિનારો ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલો દરિયાકિનારો છે.

  • સડક માર્ગેઃ રાજ્યની પરિવહન બસો અને ખાનગી લક્ઝરી બસો ભાવનગર સાથે જોડાયેલ છે. અમદાવાદથી આ કિનારો ૨૦૦ કિમીને અંતરે આવેલ છે.
  • રેલ માર્ગેઃ તે પશ્ચિમ રેલવે માર્ગ પર મુંબઇથી અમદાવાદ થઇને પહોંચી શકાય છે.
  • હવાઇ માર્ગે: વિવિધ સ્થાનિક એરલાઈન્સ મુંબઇ અને અમદાવાદ સાથે ભાવનગર જોડાય છે.