મહેબૂબનગર જિલ્લો ભારત દેશના તેલંગાણા રાજ્યનો મહત્વનો દક્ષિણી જિલ્લો છે. મહેબૂબનગર જિલ્લાનું મુખ્યાલય મહેબૂબનગરમાં છે. જે હૈદરાબાદથી ૯૬ કિ.મી.નાં અંતરે આવેલું છે. વિશ્વ પ્રસિદ્ધ કોહિનૂર હીરો આ જિલ્લામાંથી મળી આવ્યાનું મનાય છે []. મહેબૂબનગર જિલ્લાને વહિવટી સરળતા માટે પાંચ વિભાગોમાં વહેંચેલ છે. (૧)મહેબૂબનગર (૨)નગરકુર્નૂલ (NAGARKURNOOL) (૩)ગડવાલ (GADWAL) (૪)નારાયણપેટ (NARAYANPET) (૫)વાનાપર્થી (WANAPARTHY).

તેલંગાણાના જિલ્લાઓ

વિસ્તાર અને વસ્તી

ફેરફાર કરો
વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ સાક્ષરતા
૧૮,૪૩૨ ૩૫.૧૪ લાખ
(પૂ. ૧૭.૮૨ લાખ)
(સ્ત્રી. ૧૭.૩૨ લાખ)
૬૪ ૧૫૪૪
(જેમાં ૧૩૫૦ ગ્રા.પં.)
૧૩.૫૬ લાખ

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  1. "મહેબૂબનગર જિલ્લાનીં અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2012-10-13 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-15.
  2. "ભારત સરકારની અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2009-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-13.