નાનાભાઈ ભટ્ટ (ચલચિત્ર જગત)
ચલચિત્ર દિગ્દર્શક
નાનાભાઈ ભટ્ટ અથવા યશવંત ભટ્ટ (૧૨ જૂન ૧૯૧૫ - ૨૪ એપ્રિલ ૧૯૯૯) જાણીતા ગુજરાતી અને હિંદી ચલચિત્ર દિગ્દર્શક અને નિર્માતા હતા.[૧][૨] તેમનો જન્મ ૧૨ જૂન ૧૯૧૫ના દિવસે પોરબંદરમાં એક ગુજરાતી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે મિ. એક્સ (૧૯૫૭), ઝિમ્બો કમ્સ ટુ ટાઉન (૧૯૬૦), લાલ કિલા (૧૯૬૦) અને સફળ ચલચિત્ર કંગન (૧૯૫૯) જેવા ચલચિત્રોનું નિર્માણ કર્યું હતું.[૩][૪] તેમનું પ્રથમ ચલચિત્ર મુકાબલા (૧૯૪૨) પ્રથમ વખત ભારતીય ચલચિત્રોમાં ડબલ રોલનો ખ્યાલ લાવ્યું હતું.[૫]
નાનાભાઈ ભટ્ટ | |
---|---|
જન્મ | ૧૨ જૂન ૧૯૧૫ |
મૃત્યુ | ૨૪ એપ્રિલ ૧૯૯૯ મુંબઈ |
બાળકો | શૈલા દર્શન |
અંગત જીવન
ફેરફાર કરોતેઓ પાંચ પુત્રીઓ અને ચાર પુત્રોને પાછળ મૂકી ગયા હતા, જેમાં જાણીતા હિંદી ચલચિત્ર દિગ્દર્શક મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને રોબિન ભટ્ટનો સમાવેશ થાય છે.[૬][૭]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "NEWS: Limping at 75". Screen (magazine). 4 May 2007.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "'Dhollywood' at 75 finds few takers in urban Gujarat". The Financial Express (India). 22 April 2007.
- ↑ "1959: Year that was". Indian Express. 29 May 1998.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Quicktakes: Bhatts bereaved". Indian Express. 24 April 1999.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "SPECIAL: Is Old Gold?". Screen (magazine). 26 March 2010.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "The Saraansh of Mahesh Bhatt's life". The Times of India. 18 Jan 2003. મૂળ સંગ્રહિત માંથી 26 October 2012 પર સંગ્રહિત. મેળવેલ 26 March 2010.
- ↑ "THE DYNAMIC DYNASTIES: What would the world of films be without them?". Screen (magazine). 22 September 2000. મૂળ માંથી 10 February 2010 પર સંગ્રહિત.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |