માંગરોળ (જૂનાગઢ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

માંગરોળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના મહત્વના માંગરોળ તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. માંગરોળ માછીમારી ઉધોગનુ મહત્વનું બંદર છે. અહીં ઘણી ફીશરીઝ આવેલ છે, જે યુરોપિયન દેશોમાં નિકાસ કરે છે.

માંગરોળ
—  નગર  —
માંગરોળનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°07′N 70°07′E / 21.12°N 70.12°E / 21.12; 70.12
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
વસ્તી ૬૩,૭૯૪[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૬૪ /
સાક્ષરતા ૭૮.૯૫% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 18 metres (59 ft)

કોડ
  • • પીન કોડ • ૩૬૨૨૨૫

ધાર્મિક સ્થળો ફેરફાર કરો

અહીં પ્રખ્યાત શિક્ષણ સંકુલ શારદાગ્રામ તથા પારસનાથ પ્રભુનું ૮૦૦ વર્ષ જૂનું દેરાસર આવેલું છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Villages and Towns in Mangrol Taluka of Junagadh, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮.