માંડવી બીચ
કચ્છ, ગુજરાતમાં આવેલો દરિયાકિનારો
માંડવી બીચ અથવા દરિયા કિનારો ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી દરિયાકિનારે આવેલું એક સુંદર સ્થળ છે.[૧] અહીં દરિયાકિનારે વીજળી પેદા કરવા માટે પવનચક્કીઓનું વિન્ડ ફાર્મ આવેલું છે. આ કિનારો કાશી-વિશ્વનાથ બીચ તરીકે પણ ઓળખાય છે. નજીકના આકર્ષણોમાં વિજય વિલાસ મહેલનો સમાવેશ થાય છે.
છબીઓ
ફેરફાર કરો-
માંડવી દરિયાકિનારો
-
માંડવી દરિયાકિનારો
-
માંડવી દરિયાકિનારા પર સૂર્યાસ્ત
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Beaches, Mandvi - Kutch, Tourism Hub, Gujarat, India". www.gujarattourism.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2016-12-16 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૭.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |