માન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબ

ਮੈਨਚੈਸਟਰ ਸਿਟੀ ਫੁੱਟਬਾਲ ਕਲੱਬ, એક પ્રખ્યાત અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે. આ માન્ચેસ્ટર, ઇંગ્લેન્ડ સ્થિત છે. આ ક્લબ સિટી ઓફ માન્ચેસ્ટર સ્ટેડિયમ, માન્ચેસ્ટર આધારિત છે, તેઓ પ્રીમિયર લીગમાં રમે છે. ૨૦૦૮ માં ક્લબ અબુ ધાબી ગ્રૂપ દ્વારા ખરીદવામાં આવી હતી,[૪] અને તે વિશ્વમાં સૌથી ધનવાન ફૂટબોલ ક્લબ બની હતી.[૫]

માન્ચેસ્ટર સિટી
પૂરું નામમાન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબ
ઉપનામસિટી, સ્કાય બ્લ્યુ
સ્થાપના૧૮૮૦ સેન્ટ માર્ક તરીકે [૧]
૧૮૯૪ માન્ચેસ્ટર સિટી તરીકે[૨]
મેદાનસિટી ઓફ માન્ચેસ્ટર સ્ટેડિયમ
માન્ચેસ્ટર
(ક્ષમતા: ૪૭,૪૦૫[૩])
માલિકસિટી ફૂટબૉલ ગ્રુપ
પ્રમુખખલ્દૂન અલ મુબારક
વ્યવસ્થાપકમેન્યુઅલ પેલેગેરિનિ
લીગપ્રીમિયર લીગ
વેબસાઇટક્લબના આધિકારિક પાનું
ઘરેલુ રંગ
દૂરસ્થ રંગ
થર્ડ રંગ


સંદર્ભફેરફાર કરો

  1. James, Gary (2006). Manchester City - The Complete Record. Derby: Breedon. ISBN 1-85983-512-0. p17
  2. Murray, Chris (2002). Attitude Blue: Manchester City F.C. and P.L.C. Manchester: Blackwell Publishing. પાનું 5. ISBN 0-9520520-9-1.
  3. "Premier League Handbook Season 2013/14" (PDF). Premier League. મેળવેલ 17 August 2013.
  4. Montague, James (1 September 2008). "Manchester City's new owners put national pride before profit". The Guardian. મેળવેલ 2012-06-22.
  5. "Deloitte money league: the world's top football teams and how much money they make". The Guardian. 10 February 2011. મેળવેલ 27 August 2011.

બાહ્ય કડીઓફેરફાર કરો