સિટી ઓફ માન્ચેસ્ટર સ્ટેડિયમ
સિટી ઓફ માન્ચેસ્ટર સ્ટેડિયમ ઇંગ્લેન્ડનાં માન્ચેસ્ટર સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ માન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબનું ઘરેલુ મેદાન છે, જે ૪૭,૮૦૫ [૪] લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે. સ્પોન્સરશિપ કારણ ના, તે ઇતિહાદ સ્ટેડિયમ તરીકે ઓળખાય છે.[૭]
ਯੂਈਏਫਏ ਸ਼੍ਰੇਣੀ ੪ ਸਟੇਡੀਅਮ[૧] | |
સ્થાન | માન્ચેસ્ટર ઇંગ્લેન્ડ |
---|---|
માલિક | માન્ચેસ્ટર સિટી કાઉન્સિલ |
સંચાલક | માન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબ |
ખાસ બેઠકો | ૬૮ |
બેઠક ક્ષમતા | ૪૭,૮૦૫ [૪] ੪੫,੫੦੦ – ਯੂਈਏਫਏ ਦੇ ਮੈਚ[૫] |
મેદાન માપ | ૧૦૫ X ૬૮ મીટર (૧૧૫ X ૭૫ યાર્ડ)[૬] |
સપાટી વિસ્તાર | ઘાસ |
બાંધકામ | |
ખાત મૂર્હત | ૧૨ ડિસેમ્બર ૧૯૯૯[૨] |
શરૂઆત | ૨૫ જુલાઈ ૨૦૦૨ |
વિસ્તૃત | ૨૦૦૨–૨૦૦૩ |
બાંધકામ ખર્ચ | £ ૧૧,૨૦,૦૦,૦૦૦ [૩] |
સ્થપતિ | અરુપ ગ્રુપ |
બાંધકામ એન્જિનિયર | અરુપ ગ્રુપ |
ભાડુઆતો | |
માન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબ (૨૫૦ વર્ષના લીઝ) |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ http://www.uefa.com/MultimediaFiles/Download/Regulations/uefaorg/Stadium&Security/01/48/48/85/1484885_DOWNLOAD.pdf
- ↑ Hubbard, Alan (12 December 1999). "City of Manchester Stadium: The Wembley rescuers". The Independent. London: Independent Print Limited. મૂળ માંથી 29 એપ્રિલ 2019 પર સંગ્રહિત. મેળવેલ 7 January 2008.
... the foundation stone was laid for the nation's other super stadium for the millennium. The Prime Minister, Tony Blair, did the honours in Manchester on Monday.
- ↑ Conn, David (4 October 2011). "Manchester City to pay council £2m a year for stadium naming rights". The Guardian. London: Guardian News and Media. મેળવેલ 12 November 2011.
- ↑ ૪.૦ ૪.૧
White, Duncan (22 October 2011). "Manchester City plan for bigger stadium". The Telegraph. London: Telegraph Media Group Limited. મેળવેલ 29 November 2011.
The Etihad Stadium's capacity is currently 47,805
- ↑ Smith, Rory (13 September 2011). "Champions League: Manchester City's Roberto Mancini urges caution ahead of momentous match against Napoli". The Telegraph. મેળવેલ 10 June 2012.
- ↑ Clayton, David (24 June 2011). "Dublin Super Cup: Aviva Stadium v CoMS". mcfc.co.uk. (Manchester City Football Club). મૂળ માંથી 18 સપ્ટેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 4 July 2011.
- ↑
"Manchester City strike deal to rename Eastlands". BBC Sport. 8 July 2011. મેળવેલ 13 November 2011.
Manchester City have confirmed the City of Manchester Stadium will be renamed the Etihad Stadium after signing a 10-year deal with the airline.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર સિટી ઓફ માન્ચેસ્ટર સ્ટેડિયમ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- સિટી ઓફ માન્ચેસ્ટર સ્ટેડિયમ આધિકારિક વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૧-૧૦-૨૩ ના રોજ વેબેક મશિન
- સિટી ઓફ માન્ચેસ્ટર સ્ટેડિયમ આધિકારિક વેબસાઇટ
- સિટી ઓફ માન્ચેસ્ટર સ્ટેડિયમ Flickr ફોટો
- સ્ટેડિયમ ડિઝાઇન સંગ્રહિત ૨૦૧૪-૦૩-૨૭ ના રોજ વેબેક મશિન
- સ્ટેડિયમ ડિઝાઇન સંગ્રહિત ૨૦૧૨-૦૩-૩૦ ના રોજ વેબેક મશિન
- ભવિષ્યના ડિઝાઇનના YouTube વિડિઓ