મારવાડી એ ભારતના રાજસ્થાન રાજ્યની રાજસ્થાની ભાષા છે. પડોશના રાજ્યો ગુજરાત અને હરિયાણા તેમજ પાકિસ્તાનના પૂર્વ ભાગ અને નેપાળમાં સ્થાયી થયેલા અમુક લોકો પણ મારવાડી ભાષા બોલે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૭૮ લાખ લોકો મારવાડી ભાષા બોલે છે. મોટાભાગના મારવાડી ભાષા બોલતા લોકો રાજસ્થાન અને સિંધ વિસ્તારમાં રહે છે. મારવાડીની આશરે ૧૨ જેટલી બોલીઓ છે.

મારવાડી
मारवाड़ी/مارواڑی‎
મૂળ ભાષાભારત
વિસ્તારમારવાડ
વંશમારવાડી લોકો
સ્થાનિક વક્તાઓ
[]
(અન્ય લોકો હિંદી હેઠળ ગણવામાં આવ્યા છે)
ભાષા કુળ
ઇન્ડો-યુરોપીયન
  • ઇન્ડો-ઇરાનિયન
    • ઇન્ડો-આયર્ન
      • પશ્ચિમી[]
        • રાજસ્થાની-મારવાડી
          • મારવાડી
લિપિ
દેવનાગરી, ફારસી-અરેબિક
ભાષા સંજ્ઞાઓ
ISO 639-2mwr
ISO 639-3mwr – inclusive code
Individual codes:
dhd – ધુંદારી
rwr – મારવાડી (ભારત)
mve – મારવાડી (પાકિસ્તાન)
wry – મેરવારી
mtr – મેવારી
swv – શેખાવતી
hoj – હારાઉતી
gig – ગોઆરિયા
ggg – ગુરગુલા
ગ્લોટ્ટોલોગNone
raja1256  રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ
ઘાટો લીલો રંગ મુખ્ય રીતે મારવાડી બોલતા લોકો અને આછો લીલો રંગ પોતાને મારવાડી ગણાવતો વિસ્તાર છે

મારવાડી મોટાભાગે દેવનાગરી લિપીમાં લખાય છે. પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં તે ફારસી-અરેબિક લિપીમાં લખાતી જોવા મળે છે.[]

  1. "Statement 1: Abstract of speakers' strength of languages and mother tongues - 2011". www.censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. મેળવેલ 7 July 2018.
  2. Ernst Kausen, 2006. Die Klassifikation der indogermanischen Sprachen (Microsoft Word, 133 KB)
  3. "Pakistani Marwari". Ethnologue (અંગ્રેજીમાં). મેળવેલ 4 September 2019.