માર્ચ ૨૯
તારીખ
૨૯ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૮મો(લિપ વર્ષ દરમ્યાન ૮૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૪૯ - ઇંગ્લેન્ડે પંજાબને ભેળવ્યું.
- ૧૮૫૭ - મંગલ પાંડેએ (Mangal Pandey) ભારતમાં અંગ્રેજ શાસન વિરૂધ્ધ બગાવતનું રણશિંગુ ફુંક્યું,અને એ સાથે ૧૮૫૭નો સ્વાતંત્રતા સંગ્રામ શરૂ થયો.
- ૧૮૮૬ - ડો.જોહન પેમ્બરટને (Dr. John Pemberton),એટલાન્ટા-જ્યોર્જીયામાં, કોકાકોલાનો પ્રથમ જથ્થો તૈયાર કર્યો.
- ૧૯૩૬ - જર્મનીમાં, એડોલ્ફ હિટલર (Adolf Hitler) ૯૯% મત સાથે વિજયી થયો.
- ૨૦૦૪ - 'આયરલેન્ડ ગણતંત્ર',વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો જેણે તમામ જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ લગાવ્યો.
જન્મ
ફેરફાર કરો- ૧૯૨૯ - ઉત્પલ દત્ત, ચલચિત્ર અભિનેતા (મૃ. ૧૯૯૩)
અવસાન
ફેરફાર કરો- ૧૯૪૩ – લક્ષ્મણ નાયક, પૂર્વ ભારતમાં દક્ષિણ ઓડિશાના આદિવાસી નાગરિક અધિકાર કાર્યકર્તા (જ. ૧૮૯૯)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- યુવા દિન - તાઇવાન