મા. જે. પુસ્તકાલય

અમદાવાદ, ગુજરાતમાં આવેલું જાહેર પુસ્તકાલય

મા. જે. પુસ્તકાલય, એમ.જે. લાઇબ્રેરી અથવા શેઠ માણેકલાલ જેઠાભાઇ પુસ્તકાલય એલિસ બ્રિજ, અમદાવાદ, ભારત ખાતે સ્થિત એક જાહેર પુસ્તકાલય છે.

મા. જે. પુસ્તકાલય
શેઠ માણેકલાલ જેઠાભાઇ પુસ્તકાલય
મા. જે. પુસ્તકાલય
દેશભારત
પ્રકારજાહેર પુસ્તકાલય
સ્થાપના૧૫ એપ્રિલ ૧૯૩૮
સ્થપતિક્લાઉડ બૅટલી
સ્થાનઅમદાવાદ, ગુજરાત
વિસ્તારઅમદાવાદ
અક્ષાંશ-રેખાંશ23°01′24″N 72°34′16″E / 23.023312°N 72.571188°E / 23.023312; 72.571188
વેબસાઇટwww.mjlibrary.in
Map
નકશો

મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમમાં તેમની પાસેનાં પુસ્તકોના સંગ્રહ દ્વારા જાહેર પુસ્તકાલય બનાવવાની દરખાસ્ત કરી. આ પુસ્તકાલય શરૂ કરવા માટે બાપુએ આશરે ૭,૦૦૦ [] -૧૫,૦૦૦ [] પુસ્તકો દાન કર્યાં.[][]

પુસ્તકાલયનું નામ માણેકલાલ જેઠાભાઇના નામ પર રાખવામાં આવ્યું; તેઓ રસિકલાલ માણેકલાલ (જેમણે આ પુસ્તકાલય બનાવવા માટે દાન આપ્યું હતું) ના પિતા હતા.[] તેનું ઉદ્ઘાટન સરદાર વલ્લભભાઇ પટેલે ૧૫ એપ્રિલ ૧૯૩૮ના રોજ કર્યું હતું.

સ્થાપત્ય

ફેરફાર કરો

પુસ્તકાલયની સ્થાપત્ય સંરચના (આર્કિટેક્ચરલ ડિઝાઇન) ક્લાઉડ બૅટલીએ કરી હતી.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Why the 80-Year-Old MJ Library Is Still the Favourite Library of Many Amdavadis". Creative Yatra (અંગ્રેજીમાં). મેળવેલ 2020-05-22.
  2. A Comprehensive, Annotated Bibliography on Mahatma Gandhi: Biographies, Works by Gandhi, and Bibliographical Sources, Volumes 1-2. Greenwood Publishing Group. 1995. પૃષ્ઠ 16, Acknowledgment. ISBN 9780313253379.
  3. The Pacifist Impulse in Historical Perspective. University of Toronto Press 1996. 1996. પૃષ્ઠ 275. ISBN 9780802007773.
  4. ૪.૦ ૪.૧ Aug 14, Hemington JamesHemington James | Updated:; 2014; Ist, 02:31. "Iconic MJ Library to reopen soon". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2020-05-22.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  5. Williamson, Daniel (2016). "Modern Architecture and Capitalist Patronage in Ahmedabad, India 1947-1969". ProQuest Dissertations Publishing. New York University. પૃષ્ઠ 288–291. મેળવેલ 2020-05-22.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો