મિર્ઝા હુસેનિસ્ફાહાની (ઉપનામ: મિશ્કીન કલમ, ૧૮૨૬ - ૧૯૧૨, ફારસી ભાષામાં مشکین‌قلم) એક સુપ્રસિદ્ધ બહાઈ અને બહાઉલ્લાહના અગણીસ પ્રેરિતોમાંના એક હતા. તેઓ ઓગણીસમી સદીમાં પર્શિયામાં એક બહુપ્રશંસિત સુલેખક પણ હતા.

મિશ્કીન કલમ

સુલેખનની તસ્વીરકથાફેરફાર કરો