મીટીયાટીવાલી નદી

ભારતની નદી

મીટીયાટીવાલી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. મીટીયાટીવાલી નદીનું ઉદ્ગમ સ્થાન મીટીયાલી ગામ પાસે છે અને તે કોરી ખાડી પાસે અરબી સમુદ્રને મળે છે. આ નદીની મહત્તમ લંબાઇ ૨૦ કિમી છે, જ્યારે કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૬૫ કિમી છે.[]

મીટીયાટીવાલી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૨૦ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધગોધાતડ બંધ

આ નદી ઉપર ગોધાતડ બંધ આવેલ છે.

  1. "મીટીયાટીવાલી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૫.