મુન્દ્રા બંદરભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે જે કચ્છના અખાતના ઉત્તર કિનારે ગુજરાતના કચ્છ જિલ્લાના મુન્દ્રા પાસે આવેલું છે. અગાઉ આ બંદર અદાણી ગ્રુપની મુંદ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (MPSEZ) દ્વારા સંચાલિત હતું, [૧] આગળ જતા તે અન્ય બંદરોનું સંચાલન કરતી અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ)ના સંચાલન હેઠળ આવ્યું.

મુન્દ્રા પોર્ટ
સ્થાન
દેશ India
સ્થાનમુન્દ્રા
અક્ષાંશ-રેખાંશ22°44′46″N 69°42′00″E / 22.746°N 69.700°E / 22.746; 69.700Coordinates: 22°44′46″N 69°42′00″E / 22.746°N 69.700°E / 22.746; 69.700
વિગતો
ખૂલ્લું મૂકાયેલ1998
સંચાલકઅદાણી પોર્ટ ઍન્ડ એસ. I. ઝેડ. લિમિટેડ.(APSEZ)
માલિકઅદાણી ગ્રૂપ
Available berths24
CEOકરણ અદાણી
Terminals10
આંકડાઓ
વાર્ષિક માલ ટનમાં144.4 million tonnes (2020-21)[૧]
Annual container volume5,650,000 TEU (2020-21)[૧]
વેબસાઇટ
port of Mundra
  1. ૧.૦ ૧.૧ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2023-03-15 પર સંગ્રહિત. મેળવેલ 2022-07-09.
મુન્દ્રા પોર્ટનું કાર્ગો ટર્મિનલ

નાણાકીય વર્ષ 2021-21માં, મુન્દ્રા પોર્ટે ૧૪૪.૪ મિલિયન ટન માલનું સંચાલન કર્યું હતું. આ પોર્ટ ભારતનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ છે.

  1. "Cargo volumes lift Mundra Port net 76%". Economic Times. 31 July 2009.