મુલુંડ મહારાષ્ટ્ર, ભારત માં આવેલા મુંબઈનું એક પરું છે, જે મુંબઈથી ૩૨ કિમી ઉત્તર-પૂર્વે આવેલું છે. મુલુંડ મધ્ય રેલ્વે લાઇન પર આવેલું ઉપનગરીય રેલ્વે સ્ટેશન પણ છે. મુલુંડ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનને સમાંતર આવેલું છે, તેમજ ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને ઐરોલી પુલ વડે ત્યાંથી નવી મુંબઈ સરળતાથી જઇ શકાય છે.

મુલુંડ
मुलुंड
પરું
મુલુંડ is located in મુંબઈ
મુલુંડ
મુલુંડ
Coordinates: 19°10′18″N 72°57′22″E / 19.17168°N 72.95600°E / 19.17168; 72.95600
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોમુંબઈ ઉપનગરીય
વોર્ડમુલુંડ
ઉંચાઇ૧૧
વસ્તી
 • કુલ૭,૫૦,૦૦૦
ભાષાઓ
 • અધિકૃત અને અન્યમરાઠી
સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)
પિનકોડ૪૦૦૦૮૦ (મુલુંડ પશ્ચિમ), ૪૦૦૦૮૧ (મુલુંડ પૂર્વ) & ૪૦૦૦૮૨ (મુલુંડ કોલોની)
વાહન નોંધણીMH-03-XX-XXXX
લોક સભા વિસ્તારમુંબઈ (૨૮) [૧]
વિધાન સભા વિસ્તારમુલુંડ (૧૫૫)[૧]

સંદર્ભફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "ACs and PCs in Maharashtra". Retrieved ૫ ડિસેમ્બર ૨૦૧૧. Check date values in: |accessdate= (મદદ)