મૂછ

હોઠના ઉપરના ભાગે ઉગતા વાળનો સમુહ

પુરુષ કે અન્ય જીવોના મુખ પર ઉપરના હોઠ પર ઉગતા વાળના સમુહને મૂછ કહેવાય છે.[૧]

મૂછ ધરાવતો પુરુષ

સંસકૃતિમાંફેરફાર કરો

ગુજરાતી ભાષામાં મૂછને લગતી કહેવતો જાણીતી છે.

સંદર્ભફેરફાર કરો

  1. "મૂછ - Gujarati to Gujarati meaning, મૂછ ગુજરાતી વ્યાખ્યા". Gujaratilexicon (અંગ્રેજીમાં). મેળવેલ 2021-06-23.