મેઈતેઈ લોકો
મેઈતેઈ લોકો અથવા મીતેઈ લોકો ભારત દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલા મણિપુર રાજ્યમાં વસવાટ કરતો બહુસંખ્યક સમુદાય છે. તેઓ મણિપુર ક્ષેત્રના મૂળ-નિવાસી છે, જેથી તેઓ 'મણિપુરી' તરીકે પણ ઓળખાય છે. ધાર્મિક દૃષ્ટિએ મોટા ભાગે મેઈતેઈ લોકો હિન્દુ છે[૧]. એમની પરંપરાગત માન્યતાઓ પૈકી 'સનમાહી' નામક વિશ્વાસ પરંપરા પણ સામેલ છે, જેમાં ઓઝાપ્રથા અથવા ભુવાપ્રથાના કેટલાક તત્ત્વો હોય છે.
ભાષા
ફેરફાર કરોમેઈતેઈ લોકો પોતાના સામાન્ય વહેવારમાં મણિપુરી ભાષા બોલે છે, જે 'તિબેટિયન-બર્મા ભાષા પરિવાર' પૈકીની એક છે[૨].
સંદર્ભો
ફેરફાર કરો- ↑ http://books.google.com/books?id=6FXEEd2muZoC The unquiet valley: society, economy, and politics of Manipur (1891-1950)], N. Lokendra, pp. 2, Mittal Publications, 1998, ISBN 9788170996965, ... The Meiteis were predominantly Hindus and they constituted more than half of the total population of the State ...
- ↑ http://books.google.com/books?id=Q3tAqIU0dPsC One thousand languages: living, endangered, and lost], pp. 134, University of California Press, 2008, ISBN 9780520255609, ... 1.3 million speakers Meitei (Meitei-lon, Manipuri) is a Tibeto-Burman language spoken by most of the population in the state of Manipur in India, where it is the official language ...