યશવંત પંડ્યા ગુજરાતી ભાષાના નાટ્ય લેખક હતા. તેમના પ્રથમ એકાંકી ઝાંઝવાં વડે જાણીતા બન્યા હતા.[]

યશવંત સવાઇલાલ પંડ્યા
જન્મ(1905-02-28)February 28, 1905
પચ્છેગામ, ભાવનગર જિલ્લો, ગુજરાત, ભારત
મૃત્યુNovember 14, 1955(1955-11-14) (ઉંમર 50)
ઉપનામહું, યશ, જગજીવન, શિવશંકર પાઠક, રાહુ, સાક્ષર, જય વિજય
વ્યવસાયલેખક, વીમા કંપનીમાં અધીક્ષક
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
શિક્ષણએમ. એ.
  • નાટકો - પડદા પાછળ, મદનમંદિર, અ.સૌ. કુમારી, રસજીવન, શરતના ઘોડા, સાકરનો શોધનારો
  • બાળનાટકો - ત્રિવેણી, ઘર-દીવડી, યશવંત પંડ્યાનાં બાળનાટકો
  • પ્રકીર્ણ - ઉપાસના (કાવ્યો, નાટકો, લેખો)
  1. શુક્લ, રમેશ. આપણા પ્રતિનિધિ સારસ્વતો. પ્રવિણ પ્રકાશન.