યુ.જી.કૃષ્ણમુર્તિ (જુલાઇ ૯,૧૯૧૮-માર્ચ ૨૨,૨૦૦૭), જેમનું પુરું નામ "ઉપ્પાલુરી ગોપાલા કૃષ્ણમુર્તિ" હતું,તેઓ "યુ.જી." તરીકે પણ જાણીતા હતા. તેઓ આધુનીક ભારતીય તત્વચિંતક હતા.

યુ.જી.કૃષ્ણમુર્તિ
યુ.જી.કૃષ્ણમુર્તિ
જન્મની વિગતજુલાઇ ૯,૧૯૧૮
મૃત્યુમાર્ચ ૨૨,૨૦૦૭
વેલેક્રોશિયા (Vallecrosia),ઇટાલી
રાષ્ટ્રીયતાભારતીય,
સંતાનોએક પુત્ર, બે પુત્રી
વેબસાઇટયુ.જી.કૃષ્ણમુર્તિ.ઓર્ગ

"Tell them that there is nothing to understand."

યુ.જી.કૃષ્ણમુર્તિ વિષયક પુસ્તકો

ફેરફાર કરો


બાહ્ય કડીઓ

ફેરફાર કરો