૨૨ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૧મો(લિપ વર્ષ દરમ્યાન ૮૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૪ દિવસ બાકી રહે છે.

૨૨ માર્ચના દિવસે બનેલા મહત્વના બનાવોફેરફાર કરો

  • ૧૮૮૮ - ફૂટબોલ લીગ નીં સ્થાપના.
  • ૧૮૯૫ - લ્યુમેઇર બંધુઓ (Auguste and Louis Lumière) દ્વારા પ્રથમ વખત ચલચિત્રનું (ખાનગી) પ્રદર્શન યોજાયું.
  • ૧૯૯૩ - ઇન્ટેલ કોર્પોરેશન દ્વારા પ્રથમ પેન્ટિયમ ચિપ (૮૦૫૮૬,80586) મુકવામાં આવી.જે ૬૦ મેગાહર્ટ્ઝ (MHz) ક્લોક સ્પીડ,૧૦૦+ MIPS અને ૬૪ બિટ ડેટા પાથ ધરાવતી હતી.
  • ૧૯૯૭ - ધૂમકેતુ "હેલ-બોપ" પૃથ્વીની નજીકતમ અંતરે પહોંચ્યો.


૨૨ માર્ચના દિવસે જન્મેલા મહાનુભાવોફેરફાર કરો

૨૨ માર્ચના દિવસે અવસાન પામેલા મહાનુભાવોફેરફાર કરો


તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

વિશ્વ મહત્વના દિવસો

બાહ્ય કડીઓફેરફાર કરો