રંગમતી નદી

ભારતની નદી

રંગમતી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન રામપર (તા. લાલપુર) પાસે છે. તેની મહત્તમ લંબાઇ ૫૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવ વિસ્તાર ૫૧૮ ચોરસ કિમી છે.[૧]

રંગમતી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૫૦ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધરંગમતી બંધ

આ નદી પર રંગમતી બંધ આવેલો છે.[૨] જેનો સ્ત્રાવક્ષેત્ર ૭૦ ચોરસ કિમી છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "રંગમતી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-12 પર સંગ્રહિત. મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૫.
  2. "રંગમતી જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૫.[હંમેશ માટે મૃત કડી]