રસોઈ શો
ટેલિવિઝન ધારાવાહિક
રસોઈ શો[૧] એ કલર્સ ગુજરાતી ચેનલ પર રજુ થતો રસોઈ રાંધવાની પદ્ધતિ શીખવાડતો કાર્યક્રમ છે. ૨ ફેબ્રુઆરી ૨૦૦૫થી સળંગ ચાલ્યો આવતો આ કાર્યક્રમ વિશ્વના સૌથી લાંબા ચાલેલા પાકકલાના કાર્યક્રમો પૈકીનો એક છે. તેનું સંચાલન લીપી ઓઝા કરે છે.
રસોઈ શો | |
---|---|
સર્જક | આંચલ શાહ |
લેખક |
|
દિગ્દર્શક | કિરણ સુથાર |
મુળ દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
એપિસોડની સંખ્યા | ૫૫૦૦ (૫ જૂન ૨૦૨૧) |
નિર્માણ | |
નિર્માતા(ઓ) | સુહાસ જહાંગીરદાર |
Editor(s) |
|
સ્થળ | |
Cinematography | મુકેશ શર્મા |
Distributor | કલર્સ ગુજરાતી |
પ્રસારણ | |
મૂળ ચેનલ | કલર્સ ગુજરાતી |
૨૫ ઓકટોબર ૨૦૦૪ |
બંધારણ
ફેરફાર કરોઆ કાર્યક્રમમાં ગુજરાત ભરમાંથી કોઈ વ્યક્તિને બોલાવી તેના દ્વારા નવતર વાનગીઓ બનાવડાવામાં આવે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Rasoi Show': Information at whatsonindia' સંગ્રહિત ૨૦૧૩-૧૨-૧૬ ના રોજ વેબેક મશિન Whatsonindia.com/smart.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- અધિકૃત વેબસાઈટ સંગ્રહિત ૨૦૧૫-૦૬-૨૩ ના રોજ વેબેક મશિન
- રસોઈ શોના વિડિઓ સંગ્રહિત ૨૦૧૫-૦૫-૨૨ ના રોજ વેબેક મશિન