રાજકોટ બીઆરટીએસ
બસ ઝડપી પરિવહન વ્યવસ્થા રાજકોટ, ગુજરાત ખાતે
રાજકોટ બીઆરટીએસ યોજના એ રાજકોટ શહેરમાં ઝડપી માર્ગ પરિવહન પૂરું પાડવા માટે વિક્સાવાઈ રહેલ યોજના છે. તેનું પ્રથમ તબક્કાનું લોકાર્પણ ઓક્ટોબર ૧, ૨૦૧૨માં થયું. તેનું સંચાલન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રાજકોટ રાજપથ લિ. દ્વારા કરાય છે.
રાજકોટ બીઆરટીએસ | |
---|---|
સામાન્ય માહિતી | |
સ્થાનિક | રાજકોટ, ગુજરાત |
પરિવહન પ્રકાર | બસ ઝડપી પરિવહન |
મુખ્ય સેવામાર્ગો | ૧ (સક્રિય), ૨ (પ્રસ્તાવિત) |
સ્ટેશનની સંખ્યા | ૧૯ (મે ૮, ૨૦૧૩) |
દૈનિક આવનજાવન | ૭૦૦૦ |
વેબસાઈટ | રાજકોટ બીઆરટીએસ |
કામગીરી | |
કામગીરીની શરૂઆત | ઓક્ટોબર ૧, ૨૦૧૨ |
પ્રચાલક/પ્રચાલકો | રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ રાજપથ લિ. |
વાહનોની સંખ્યા | ૧૦ |
તકનિકી માહિતી | |
સમગ્ર તંત્રની લંબાઈ | 10.7 |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |