રાપ્તી પ્રાંત (નેપાળ)
રાપ્તી પ્રાંત (હિંદી:राप्ती अञ्चल) નેપાળના મધ્ય-પશ્ચિમાંચલ વિકાસક્ષેત્ર અંતર્ગત આવેલો એક પ્રાંત છે. આ પ્રાંતનું કુલ ૫ (પાંચ) જિલ્લાઓમાં વિભાજન કરવામાં આવેલું છે. આ પ્રાંતનું મુખ્ય મથક તુલસીપુર ખાતે આવેલું છે તથા અહીનું સૌથી મોટું શહેર ત્રિભુવનનગર (ધોરાહી) છે. રાપ્તી પ્રાંતમાં આવેલં અન્ય મુખ્ય શહેરોમાં તુલસીપુર, બિજુવાર, લિવાંગ, લમહી, મુસિકોટ અને ચૌરજાહરીનો સમાવેશ થાય છે.
નામકરણ
ફેરફાર કરોસ્થાનિક રાપ્તી નદીના નામ પરથી આ પ્રાંતનું નામાંકન કરવામાં આવેલું છે.
રાપ્તી પ્રાંતમાં આવેલા જિલ્લાઓ
ફેરફાર કરોઆ પણ જુઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |