રામનગર જિલ્લો દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના ૩૦ જિલ્લાઓમાંનો એક છે. તેનું વહીવટી મથક રામનગરમાં છે. આ બેંગલોર વિભાગમાં આવે છે.

રામનગર જિલ્લો
જિલ્લો
ચન્નપટના રમકડાઓ
ચન્નપટના રમકડાઓ
કર્ણાટકમાં સ્થાન
કર્ણાટકમાં સ્થાન
દેશભારત
રાજ્યકર્ણાટક
મુખ્ય મથકરામનગર
તાલુકાઓરામનગર, ચન્નપટના, કનકપુરા, માગડી
વેબસાઇટramanagara.nic.in

ઇતિહાસ ફેરફાર કરો

રામનગર જિલ્લાની રચના બેંગલોર ગ્રામીણ જિલ્લામાંથી ૨૩ઓગસ્ટ ૨૦૦૭ના રોજ[૧] ચન્નપટના, કનકપુરા, રામનગર અને માગડી તાલુકાઓ વડે થઇ હતી.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Ramanagar district will be made the best: Kumaraswamy". The Hindu. ૨૪ ઓગસ્ટ ૨૦૦૭. મૂળ માંથી 2008-10-24 પર સંગ્રહિત. મેળવેલ ૬ ઓગસ્ટ ૨૦૧૦.