રાશી

સુરજ ની ભ્રમણ કક્ષાના ૧૨ સરખા ભાગ કરતા મળતા એક ભાગ ને રાશી તરીકે ઓળખવામાં આવે છે. દરેક રાશિનું નામ

ભારતીય જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કુલ બાર રાશી છે. દરેક રાશીના પોતાના નામ, ચિન્હ અને લાક્ષણિકતાઓ છે. ભારતમાં મોટાભાગે બાળકનું નામ રાશી મુજબ આવતા પ્રથમાક્ષરો પરથી પાડવાની પ્રથા છે.

૧૬મી સદીનું કાષ્ટકારીગરી ચિત્ર

આ બાર રાશી નીચે પ્રમાણે છે: