રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1D (ભારત)
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1D (NH 1D), શ્રીનગર-લેહ ધોરીમાર્ગ તરીકે પણ ઓળખાતો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉત્તર ભારતનાં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આવેલો છે જે શ્રીનગર અને લેહને જોડે છે. આ માર્ગની દેખરેખ સીમા સડક સંગઠન (Border Roads Organisation-BRO)[૧]ની ‘વિજાયક પરિયોજના’ દ્વારા કરવામાં આવે છે. એવા માત્ર બે માર્ગ છે જે લડાખને બાકીનાં ભારત સાથે જોડે છે. એક આ અને બીજો લેહ-મનાલી ધોરીમાર્ગ. શ્રીનગર-લેહ ધોરીમાર્ગ સન. ૨૦૦૬માં રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર કરવામાં આવ્યો હતો.[૨][૩]
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 D | ||||
---|---|---|---|---|
માર્ગ માહિતી | ||||
લંબાઈ | ૦ કિ.મી. (૦ માઇલ) | |||
મહત્વનાં જોડાણો | ||||
પ્રારંભ | શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર | |||
NH 1A શ્રીનગર ખાતે | ||||
પ્રારંભ | લેહ, લડાખ | |||
સ્થાન | ||||
રાજ્યો: | જમ્મુ અને કાશ્મીર: 422 km (262 mi) | |||
પ્રાથમિક ગંતવ્યસ્થાનો: | શ્રીનગર - ઝોઝી લા - કારગિલ - લેહ | |||
Highway system | ||||
|
શ્રીનગર-લેહ-યારકંદ(Yarkand)નો આ પ્રાચીન મધ્ય એશિયાઈ વેપાર માર્ગ સન.૧૮૭૦ની મહારાજા રણબીર સિંહ અને થોમસ ડગ્લાસ ફોર્સ્થ વચ્ચેની[૪]વ્યાપાર સંધી પછી સંધી માર્ગ (Treaty Road) તરીકે પણ ઓળખાતો હતો.[૫]
ચિત્ર ગેલેરી
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ "BROનું અધિકૃત હિન્દી નામ". મૂળ માંથી 2013-10-26 પર સંગ્રહિત. મેળવેલ 2013-11-28.
- ↑ Government of Jammu and Kashmir, Ladakh Autonomous Hill Development Council Kargil (April, 2006). "Monthly News Letter". મૂળ માંથી 2011-07-17 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-30. Check date values in:
|date=
(મદદ) - ↑ ExpressIndia.com (April 23, 2006). "Srinagar-Leh road gets National Highway status". ExpressIndia.com. મૂળ માંથી ઑક્ટોબર 9, 2012 પર સંગ્રહિત. મેળવેલ નવેમ્બર 28, 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ Henry Osmaston (Editor), Philip Denwood (Editor) (1993). Recent Research on Ladakh 4 & 5: Proceedings of the Fourth and Fifth International Colloquia on Ladakh. Delhi, India: Motilal Banarsidass. પૃષ્ઠ 236. ISBN 978-81-208-1404-2. મેળવેલ 2009-06-30.CS1 maint: extra text: authors list (link)
- ↑ Jyoteeshwar Pathik (1997). Glimpses of History of Jammu & Kashmir. New Delhi, India: Anmol Publications. પૃષ્ઠ 117. ISBN 81-7488-480-7. મેળવેલ 2009-06-30.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- High Road To.. શ્રીનગર-લેહ માર્ગનાં વર્તમાન
- રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1D, નકશો[હંમેશ માટે મૃત કડી]
- હીંદુસ્તાન ટાઇમ્સનો લેખ સંગ્રહિત ૨૦૧૩-૦૧-૨૫ ના રોજ archive.today