રૂપેણ નદી (ગીર)

ભારતની નદી

રૂપેણ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના ગીરના જંગલોમાં ઉદ્ભવ સ્થાન ધરાવતી નદી છે. તેની મહત્તમ લંબાઈ ૭૫ કિમી છે. આ નદીનો કુલ સ્ત્રાવ વિસ્તાર ૧૬૬ ચોરસ કિમી છે.[૧]

રૂપેણ નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૭૫ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધરૂપેણ બંધ

આ નદી પર રૂપેણ બંધ આવેલો છે, જેનો સ્ત્રાવક્ષેત્ર ૪૨.૭૧ ચોરસ કિમી છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "રૂપેણ (ગીર) નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-12 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૫.