લાભપાંચમ
લાભપાંચમ વિક્રમ સંવતના કારતક માસના પાંચમા દિવસે એટલે કે કારતક સુદ પાંચમના દિવસે મનાવવામા આવે છે.
ગુજરાતમાં દુકાનદારો દિવાળીની રજાઓમાં બંધ કરેલા વ્યવસાયનું મુહર્ત આ લાભપાંચમના દિવસે કરે છે.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "આજે લાભ પાંચમ : ભૌતિક ઉન્નતિની સાથે આધ્યાત્મિક પ્રગતિ માટેનો દિવસ". મૂળ માંથી 2019-04-06 પર સંગ્રહિત. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૯.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |