લાભ પાંચમ વિક્રમ સંવતના કારતક માસના પાંચમા દિવસે એટલે કે કારતક સુદ ૫ના દિવસે મનાવવામા આવે છે.

ગુજરાતમાં આ દિવસે દુકાનદારો દિવાળીની રજાઓમાં બંધ કરેલા વ્યવસાયનું મુહર્ત લાભ પાંચમના દિવસે કરે છે.[૧]

સંદર્ભફેરફાર કરો

  1. "આજે લાભ પાંચમ : ભૌતિક ઉન્નતિની સાથે આધ્યાત્મિક પ્રગતિ માટેનો દિવસ". ૬ એપ્રિલ ૨૦૧૯ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)